મારું પ્રિય પુસ્તક પર નિબંધ My Favourite Book Essay in Gujarati

મારું પ્રિય પુસ્તક પર નિબંધ My Favourite Book Essay in Gujarati: સારાં પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉન્નત બનાવે છે. સારાં પુસ્તકો મિત્ર, ગુરુ અને ભોમિયાની ગરજ સારે છે. આથી હું હંમેશાં સારાં પુસ્તકો મારી પાસે રાખું છું. મેં મારી રુચિ પ્રમાણે કેટલાંક પુસ્તકોનું વાંચન અને મનન કર્યું છે. એ બધાં પુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ગીતા’નું પુસ્તક મને … Read more

વર્ષાની એક સાંજ પર નિબંધ Rainy Day Essay in Gujarati

વર્ષાની એક સાંજ પર નિબંધ Rainy Day Essay in Gujarati: વર્ષાની સાંજે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે આપણને એવું લાગે કે જાણે ક્યાંક વીણાના તાર ઝણઝણી રહ્યા છે અને તેના મધુર સૂરો હવામાં ફેલાઈ રહ્યા છે. ગામડામાં સંધ્યા સમયે ખેડૂતો ખેતરેથી ઘરે આવી રહ્યા હોય, માથે શણની ગૂણી ઓઢી હોય કે ધણ ભીંજાતાંભીંજાતાં ઘરભણી … Read more

અતિવૃષ્ટિ નો પ્રકોપ પર નિબંધ Heavy Rainfall Essay in Gujarati

અતિવૃષ્ટિ નો પ્રકોપ પર નિબંધ Heavy Rainfall Essay in Gujarati: ગ્રીખના આકરા તાપથી એ કળાયેલા લોકો વર્ષના આગમનની ચાતકનજરે રાહ જુએ છે, ના કાશમાં એકાદ વાદળી નજરે પડતાં જ લોકોનાં મન થનગની ઊઠે છે. અતિવૃષ્ટિ નો પ્રકોપ પર નિબંધ Heavy Rainfall Essay in Gujarati વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે વર્ષની સવારી આવે … Read more

ગ્રીષ્મનો મધ્યાહન પર નિબંધ Summer Season Afternoon Essay in Gujarati

ગ્રીષ્મનો મધ્યાહન પર નિબંધ Summer Season Afternoon Essay in Gujarati: ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે : ચોમાસુ, શિયાળો અને ઉનાળો (ગ્રીષ્મ), વસંતની વિદાય થતાં ગ્રીષ્મઋતુનું આગમન થાય છે. કવિ જયંત પાઠકે ઉનાળાની અનિશિખામો (ગાળ)ને જટા કહી છે ને ઉનાળાને અવધૂત કહીને ગ્રીખનું કેવું વર્ણન કર્યું છે! ગ્રીષ્મનો મધ્યાહન પર નિબંધ Summer Season Afternoon Essay in … Read more

વર્ષાની પ્રથમ હેલી પર નિબંધ First Day of Rainy Season Essay in Gujarati

વર્ષાની પ્રથમ હેલી પર નિબંધ First Day of Rainy Season Essay in Gujarati: ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી પશુપંખીઓ અને માનવીઓ આકુળ-વ્યાકુળ થઈ જાય છે. આકાશ ભણી મીટ માંડીને સમગ્ર જીવસૃષ્ટિ વર્ષાના આગમનની રાહ જુએ છે. આકાશમાં એકાદ વાદળી દેખાય તોપણ લોકો આનંદવિભોર બની જાય છે. “આજે કંઈ વાદળ વ્યોમ છાયાં, તારા અને ઇન્દુ બધાં લપાયાં.” – … Read more

વર્ષાઋતુ પર નિબંધ Varsha Rutu Essay in Gujarati

વર્ષાઋતુ પર નિબંધ Varsha Rutu Essay in Gujarati: પૃથ્વી ઉપર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ગ્રીષ્મઋતુ વિદાય થતાં વષ તુનું આગમન થાય છે. ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ્ ત્રાહિમામ પોકારી ઊઠે છે, તેથી વરસાદના આગમનની બધાં ચાતકનજરે રાહ જુએ છે. ‘‘થરથર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે શ્રેને કોનાં ભાન-સાન, વરસાદ ભીંજવે.” – રમેશ પારેખ … Read more